ધોલેરા પાસે ભાવનગર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. માહિતી અનુસાર આ અકસ્માતમાં બે પુરૂષ એક મહિલા અને એક બાળક સામેલ છે.
ભાવનગર હાઇવે નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચાર લોકોના મોત - AHEMADABAD
ધોલેરા: ભાવનગર હાઇવે પર પીપળી ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
ભાવનગર હાઇવે નજીક બે કાર વચ્ચે અકસ્માત
આ અકસ્માતમાં પાંચથી વધારે લોકો ધાયલ પણ થયા છે તો ધાયલોને વધુ સારવાર અર્થે ધંધુકાની RMS હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.