ચાલુ દિવસોમાં લોકો વધારે AMTS અથવા બી.આર.ટી.એસમાં મુસાફરી કરતા જોવા મળતા હોય છે. પરંતુ દિવાળીના પાંચ દિવસોમાં લોકોને રજા હોવાથી વધારે લોકો તહેવારમાંથી AMTS સફર કરતા નથી.
દિવાળીના તહેવારમાં અમદાવાદની AMTSની તોતિંગ કમાણી - AMTS ની કમાણી 62 લાખથી વધુની થઈ
અમદાવાદઃ દિવાળીના તહેવાર દરમિયાન AMTSની કમાણી 62 લાખથી વધુની થઈ છે. ધનતેરસથી ભાઈબીજ સુધીમાં 20 લાખથી વધુ પેસેન્જરોએ મુસાફરી કરી હતી.
દિવાળીમાં AMTS ને 62 લાખથી વધુની આવક થઈ
જેના લીધે AMTSની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો છે.સૌથી વધુ દિવાળીના દિવસે પેસેન્જરોએ મુસાફરી કરી હતી. જોકે ગત વર્ષ કરતાં બસમાં પેસેન્જરોની સંખ્યા ઘટી હતી.