અમદાવાદમાં ડ્રેનેજની સમસ્યાના કારણે સ્થાનિકોને કોઇ મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તે માટે મેયર બીજલ પટેલે ડ્રેનેજ વિભાગની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે અધિકારીઓ પાસેથી ડ્રેનેજની સિસ્ટમ સમજીને આગામી દિવસોમાં ઉભી થનારી મુશ્કેલીઓને પહોંચી વળવા ચોક્કસ યોજનાઓ પર ચર્ચા કરી હતી.
અમદાવાદના મેયર બીજલ પટેલે લીધી ડ્રેનેજ વિભાગની મુલાકાત - Gujarat
અમદાવાદઃ મેયર બીજલ પટેલે ડ્રેનજની સમસ્યાને દૂર કરવા અર્થે ડ્રેનેજ વિભાગના પંપીગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ડ્રેનેજની સિસ્ટમ સમજી આગામી ચોમાસામાં ઉભી થનારી સમસ્યાનો અંદાજ મેળવ્યો હતો. ત્યારબાદ તેને દૂર કરવા માટેની યોજના વિશે ચર્ચા કરી હતી.
અમદાવાદના મેયર બીજલ પટેલ ડ્રેનેજ વિભાગની મુલાકાતે
ત્યારબાદ હાલની પરિસ્થિતિ વિશે અને ચોમાસા દરમિયાન પાણીના નિકાલ અંગેની જાણકારી મેળવીને હતી.તેમજ અધિકારીઓને ડ્રેનેજ સિસ્ટમના સમારકામને વહેલી તકે પૂરું કરવાના સૂચનો કર્યા હતા.