અમદાવાદ: શહેરના મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર ગત રાતે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી તે દરમિયાન આસપાસ પડેલા 20થી વધુ વાહનોમાં કેટલાક લોકોએ તોડફોડ કરી હતી.ગાડીઓના પણ કાચ તોડવામાં આવ્યા છે અને કેટલાક બાઈકને પણ નુકસાન પહોચાડવામાં આવ્યું છે.
બે જૂથ વચ્ચે અથડામણ, 20થી વધુ વાહનોમાં તોડફોડ