ગુજરાત

gujarat

ETV Bharat / state

મોટર વ્હીકલ એક્ટ બાદ BRTSની આવકમાં અધધ... વધારો - BRTS income Increase

અમદાવાદઃ સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કર્યા બાદ વાહન ચાલકો અલગ અલગ અખતરા કરતા જોવા મળ્યા હતાં. બીજી તરફ ટ્રાફિક પોલીસે પણ ટ્રાફિક નિયમ તોડનાર પાસેથી સ્થળ પર દંડ વસુલવાની શરૂઆત કરી દીધી હતી. જેને લઇને સ્થાનિકોમાં લાયસન્સ નંબર પ્લેટ insurance કઢાવવા માટે દોડધામ મચી ગઈ છે કે લોકોએ હવે એએમટીએસ બીઆરટીએસનું સહારો લેવા લાગ્યા છે.

મોટર વ્હીકલ એક્ટ બાદ BRTSની આવકમાં અધધ... વધારો

By

Published : Sep 18, 2019, 9:29 PM IST

Updated : Sep 18, 2019, 11:56 PM IST

સરકાર દ્નારા ટ્રાફીકના નવો કાયદો અમલી બન્યા બાદ ટ્રાફીક પોલીસ સ્થળ પર જ દંડ વસુલી રહી છે જેના પગલે હાલમાં છેલ્લા બે દિવસમાં એક લાખથી વધુ પેસેન્જરોએ બીઆરટીએસ બસમાં અવરજવર શરૂ કરી છે જેના પગલે 2,50,000ની આવક થઈ છે.

મોટર વ્હીકલ એક્ટ બાદ BRTSની આવકમાં અધધ... વધારો

નવા ટ્રાફિક નિયમ અમલી થયા બાદ ટ્રાફિક પોલીસે પહેલા જ દિવસે અમદાવાદ શહેરમાંથી અંદાજે ૨૭ લાખથી વધારેનો દંડ વસૂલ્યો છે. બીજી તરફ છેલ્લા આઠથી દસ વર્ષમાં સૌથી વધારે આઠ લાખથી વધારે લોકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પેસેન્જરની સંખ્યા 8.5 લાખની ક્રોસ થઈ છે. આ સંખ્યામાં સ્ટુડન્ટ, નોકરીયાતો, મુસાફરો વધારે જોવા મળ્યા છે.

Last Updated : Sep 18, 2019, 11:56 PM IST

ABOUT THE AUTHOR

...view details