ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં અરવિંદ લિ.ના કર્મચારીઓમાં મતદાન જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન

અમદાવાદઃ ભારતમાં મતદાન કરવાનો પ્રવાહ વધી રહ્યો છે, આ કાર્યમાં યોગદાનના ભાગો છે, અરવિંદ લિમિટેડ નામની કંપનીમાં કર્મચારીઓ સો ટકા મતદાન કરે અને તેમનામાં જાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દ્વારા લોકોને ઇવીએમ અને VVPAT મશીન અંગેની જાણકારી આપવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 15, 2019, 10:54 PM IST

લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં પ્રત્યેક મતદાર પોતાનું મતદાન અચૂક કરે તે જરૂરી છે. દેશમાં યોજાઇ રહેલી લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પૈકી ગુજરાત રાજ્યની તમામ ૨૬ બેઠકો માટે ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે.

અમદાવાદમાં અરવિંદ લિ.ના કર્મચારીઓમાં મતદાન જાગૃતિ ઝુંબેશ યોજવામાં આવી

આ ઇલેક્સનને લઇને અરવિંદ લિમિટેડના કર્મચારીઓને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં વિધા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, આ સાથે જ ઇવીએમ અને વીવીપેટ મશીન અંગે જાણકારી અપાઇ હતી અને પ્રત્યેક કર્મચારીઓને વોટ આપતા ડેમો રજૂ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details