ગુજરાત

gujarat

ETV Bharat / state

પિતાએ કેફી પીણું પીવડાવી પુત્રીને બનાવી હવસનો શિકાર - POCSO and Misdemeanor

અમદાવાદમાં એક પિતાએ હેવાનીયતની હદ વટાવીને પોતાની સાવકી દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ હોય તેવી ઘટના સામે આવી(The father rape the daughter) છે. સગીરાને પિતાએ કેફી પદાર્થનું પીણુ પીવડાવી બેભાન કરીને છેલ્લા એકાદ વર્ષથી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ છે. માતાએ પોતાના પતિ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી(FIR of rape in vatva police station ahmedabad) છે.

હવસખોર પિતા
હવસખોર પિતા

By

Published : Dec 20, 2022, 4:25 PM IST

The father rape the daughter arrested by police

અમદાવાદ:અમદાવાદના પૂર્વ વિસ્તાર વટવામાં એક પિતાએ હેવાનીયતની હદ વટાવી પોતાની સાવકી દીકરીને કેફી પીણુ પીવડાવી વારંવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ(The father rape the daughter) છે. પિતા સગીરાને કામ કરતો ત્યાં લઇ જઇને શારીરિક સંબંધ બાંધતો હોવાનું સામે આવતા પોલીસે ધરપકડ કરી (Police arrested the rape accused)છે. વટવામાં રહેતી સગીરાને પિતાએ કેફી પદાર્થનું પીણુ પીવડાવી બેભાન કરીને છેલ્લા એકાદ વર્ષથી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ છે. ત્યારે એક દિવસ સગીરાને દુખાવો થતા તેને તેની માતાને જાણ કરી હતી અને માતાએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. જેથી માતાએ પોતાના પતિ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી(FIR of rape in vatva police station ahmedabad) છે.

આ પણ વાંચોદોસ્તના વેશમાં દાનવ: પતિના મિત્રએ પત્નીને એકલી જાણી ન કરવાનું કર્યું

3 દિવસ સુધી દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી: વટવામાં 16 વર્ષીય સગીરા પોતાના પરિવાર સાથે રહે છે. સગીરાની માતા મૂળ નેપાળની છે અને થોડા વર્ષો પહેલા તેને પહેલા પતિ સાથે મનમેળ ન થતા તેને છૂટાછેડા લીધા હતા જે બાદ તે આરોપી યુવક સાથે પરિચયમાં આવતા આરોપી સાથે 2012 માં પ્રેમલગ્ન કર્યા હતા અને જે લગ્નજીવનમાં તેઓને એક દીકરો અને એક દીકરી છે. સગીરાનો સાવકો પિતા છાપકામનું કામ કરતો હોય એક વર્ષ પહેલાં સગીરાને પોતાની સાથે જયપુર લઈ ગયો હતો. જ્યાં સગીરાને કેફી પીણું પીવડાવી તેની પર દુષ્કર્મ ગુજાર્યું(The father rape the daughter) હતું. જો કે બીજા દિવસે સગીરા ભાનમાં આવતા તેને આ અંગે માતાને જાણ કરવાનું કહેતા આરોપીએ તેના નગ્ન ફોટો વિડીયો ફોનમાં લીધા છે અને તે વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી સતત 3 દિવસ સુધી દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી.

આ પણ વાંચોભાવનગરમાં સગીરાની આત્મહત્યા પાછળ અસામાજિક તત્વોના ત્રાસની ગૃહપ્રધાનને રજુઆત

ફોટો વાયરલ કરવાની ધમકી:પત્ની ઘરે ન હોય તો ત્યારે પણ હેવાન પિતા દીકરીને કેફી પીણું પીવડાવીને અથવા તો ફોટો વાયરલ કરવાની ધમકી આપી બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો (father rape the daughter by making by intoxicating)હતો. થોડા દિવસ પહેલા ફરિયાદી મહિલાને પતિએ કેફી પીણું પીવડાવતા તેને ગાઢ ઊંઘ આવતા તે સુઈ ગઈ હતી ત્યારે અચાનક દીકરીએ તેને ઉઠાવતા તેને ઘરમાં જે નજારો જોયો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેની સગીર દીકરી અર્ધનગ્ન હાલતમાં તેના પતિ ઉપર બેઠી (father rape the daughter by making by intoxicating)હતી. જો કે તે ઘેનમાં હોવાથી કંઈ કરી શકી નહતી. જે બાદ બીજા દિવસે તે સવારે ઉઠતા તેણે દીકરીને આ અંગે પૂછતાં દીકરીએ પોતાની આપવીતી જણાવી હતી.

પોલીસે ફરિયાદ નોંધી:આ અંગે સગીરાની માતાએ પતિ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર બાબતને લઈને પોકસો અને દુષ્કર્મની કલમો હેઠળ ફરિયાદ નોંધી (complaint registered under POCSO and Misdemeanor)આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details