ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Blast Case Judgment: આ 11 આરોપીઓને આજીવન કેદ - અમદાવાદ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસ

અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad Blast Case Judgment) સ્પેશિયલ કોર્ટે 49માંથી 38 આરોપીને ફાંસી (Ahmedabad blast case accused sentenced to death) અને 11 આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

Ahmedabad Blast Case Judgment: આ 11 આરોપીઓને આજીવન કેદ
Ahmedabad Blast Case Judgment: આ 11 આરોપીઓને આજીવન કેદ

By

Published : Feb 18, 2022, 3:37 PM IST

અમદાવાદઃ જુલાઈ 2008માં અમદાવાદમાં થયેલા( Ahmedabad 2008 Serial Blast Case )શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના કેસમાં સ્પેશિયલ કોર્ટે ગુનેગારોને સજાની જાહેરાત કરી હતી. કોર્ટે 49માંથી 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે, જ્યારે 11 દોષિતોને તેમના અંતિમ શ્વાસ સુધી કેદમાં (11 accused sentenced to life imprisonment)રહેવાની સજા ફટકારવામાં આવી છે. દોષિતોને વર્ચ્યુઅલ રીતે રજૂ કરવામાં આવ્યા હતા અને જ્યારે કોર્ટે તેમને મૃત્યુદંડની સજા સંભળાવી ત્યારે દોષિતો જુદી જુદી જેલમાં બેઠા હતા.

આરોપીઓને આજીવન કેદ

આ આરોપીને આજીવન કેદ

  1. અતીકઉર રહેમાન ઉર્ફે અતીક અબ્દુલ હકીમ મુસલમાન (ખીલજી મુસ્લિમ)
  2. મહેંદીહસન ઉર્ફે વિક્કી અબ્દુલ હબીબ અંસારી (જુલાહા સુન્ની)
  3. ઈમરાન અહેમદ ઉર્ફે રાજા સિરાજ અહેમદ હાજી પઠાણ
  4. મહંમદઅલી ઉર્ફે જમાલ ઉર્ફે ઝીઆ મોહરમઅલી અંસારી
  5. મહંમદ સાદીક ઉર્ફે યાસીર ઉર્ફે ઈમરાન ઈસરાર અહમદ શેખ
  6. રફીયુદ્દીન સરફુદ્દીન કાપડિયા
  7. અનીક ઉર્ફે ખાલિદ શફીક સૈયદ
  8. મોહંમદ નૌશાદ મોહંમદ ઈરશાદ સૈયદ
  9. મોહંમદ અંસાર ઉર્ફે સિદ્દીક અબ્દુલ રઝાક
  10. મોહમંદ સફીક અબ્દુલબારી અંસારી
  11. મહંમદ અબરાર ઉર્ફે મુન્ના ઉર્ફે ઈસ્માઈલ ઉર્ફે અબ્દુલા ઉર્ફે ઈબ્રાહીમ બાબુખાન મણિયાર

ABOUT THE AUTHOR

...view details