ગુજરાત

gujarat

ETV Bharat / state

સોલામાં લાખો રૂપિયાની ઘરફોડ ચોરી કરનાર આરોપી ઝડપાયો - Ahmedabad Police

અમદાવાદના સોલા વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની (Burglary case in Sola) ઘરફોડ ચોરીનો આરોપીને પોલીસે દબોચી લીધો છે. આરોપી પાસેથી હાલ પોલીસે રૂપિયા 22 લાખ 86 હજાર 206 રૂપિયા જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો છે.(Ahmedabad Burglary case)

સોલામાં લાખો રૂપિયાની ઘરફોડ ચોરી કરનાર આરોપી ઝડપાયો
સોલામાં લાખો રૂપિયાની ઘરફોડ ચોરી કરનાર આરોપી ઝડપાયો

By

Published : Dec 23, 2022, 7:33 PM IST

સોલામાં 22 લાખ રૂપિયાની ઘરફોડ ચોરી કરનાર આરોપી ઝડપાયો

અમદાવાદ :શહેરના સોલા વિસ્તારમાં થયેલી 22 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો આરોપીને(Burglary case in Sola) પોલીસે ઝડપી લીધો છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં દિવસને દિવસે ક્રાઇમના બનાવો (Theft case in Ahmedabad) વધી રહ્યા છે. જેમાં કેટલાક આરોપી પોલીસની કડક તપાસથી બચી શકતા નથી, ત્યારે શહેરના સોલા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો આરોપીને પકડમાં આવી જતા પોલીસે હાશકારો અનુભવ્યો છે.(Ahmedabad Burglary case)

આ પણ વાંચોતસ્કરોનો કાળો ત્રાસ, શહેરમાં એક બાદ એક ટૂટે છે દુકાનોના તાળા

22 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો સોલા વિસ્તારમાં ઘરફોડ ચોરી મામલે ઝોન 1 DCPની LCB સ્ક્વોડે (Ahmedabad Crime News) આરોપી જગદીશ ઉર્ફે જગો ઉર્ફે વાડીલાલ સોલંકી ઝડપી લીધો છે. તેમજ આરોપી પાસેથી હાલ પોલીસે રૂપિયા 22 લાખ 86 હજાર 206 રૂપિયા જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે, અગાઉ એકાદ (22 lakh stolen in Ahmedabad) વર્ષ પહેલાં પણ આરોપી જગદીશ સોલંકીએ સોલા વિસ્તારમાંથી જ ચોરી કરી હતી. જેમાં રૂપિયા 2 લાખ 22 હજાર 752નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. (Burglary in Ahmedabad Sola)

આ પણ વાંચોદૂધની ચોરી અને લૂંટ કરતા શખ્સો ઝડપાયા; 45થી વધુ ચોરીને આપ્યો અંજામ

કોઈ ગુનાહિત ઇતિહાસવધુમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જગદીશ ઉર્ફે જગોનો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ પોલીસ ચોપડે નોંધાયેલા નથી. પરંતુ તે દિશામાં પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ચોરીની (Ahmedabad Police) ધટના વધતી જાય છે, પરંતુ તેની સામે પોલીસ તપાસની ધમધમાટથી આરોપી લાંબો સમય બચી શકતો નથી. ત્યારે સોલા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાઈ જતા અનેક ચોરીઓ અટકી ગઈ તેેવું કહી શકાય છે. (22 lakh theft in Sola area)

ABOUT THE AUTHOR

...view details