અમદાવાદઃગુજરાતમાં ફરી એક વખત ACBની ટીમ સરકારીબાબુઓને પકડવામાં સફળ રહી છે. જ્યારે લાખો રૂપિયાનો પગાર ધરાવતા સરકારી અધિકારીઓ લાંચ લેતા (Anti Bribery Bureau )રંગેહાથ ઝડપાયા છે. ગાંધીનગરની એક જમીન માપ અને અભિપ્રાય માટે ટાઉન પ્લાનર માંગી લાખો રૂપિયાની લાંચ લેતાં અધિકારી ઝડપાયા છે. ACBની ગિરફ્તમાં આવેલા(Officers caught taking bribe) વર્ગ 1ના ટાઉન પ્લાનર અધિકારી એન. એન મહેતા અને વર્ગ 3ના પ્લાનિંગ આસિસ્ટન્ટ સંજયકુમાર હઠીલા આ બંને અધિકારીઓએ 15 લાખનીલાંચ લેતાં ઝડપાયાહતા.
15 લાખની માગણી કરી -આ ઘટનામાં ગાંધીનગર જિલ્લામાં (ACB Gandhinagar)આવેલા ગામની એક જમીન માલિક બે ફાઇનલ પ્લોટ ના માપ અને અભિપ્રાય માટે ફરિયાદીએ ઘોડામાં અરજી કરેલી હતી. આ બંને (Gandhinagar bribery case)પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગાંધીનગરના નગર રચના અધિકારીની કચેરીના (Gandhinagar Town Planning Office)ટાઉન પ્લાનર એન મહેતા તપાસ કરતા હતા તે દરમિયાન પ્લોટના માલિક પાસે વર્ગ 1ના ટાઉન પ્લાનર અધિકારીએ પ્લોટના( ACB trap Gujarat)અવેજ પેઠે કામ પૂરું કરવા 15 લાખ રૂપિયાની માગણી કરી હતી. જેને લઇને ફરિયાદી ACBમાં ફરિયાદ કરતા છટકું ગોઠવી બંને અધિકારી રકમ સાથે પકડી લીધા હતા.