અમદાવાદ: શહેરમાં કોરોનાના પગલે ભયનું વાતાવરણ હોય છે. તેના વચ્ચે અમદાવાદના સાબરમતી વિસ્તારમા આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાના સમાચાર મળી રહ્યાં છે. સાબરમતી અચેર સ્મશાન પાસે લાગેલી આગ એટલી ભીષણ હતી કે 60 જેટલા ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં છે.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આગ 60 જેટલાં ઝૂંપડાં બળીને ખાખ
અમદાવાદના સાબરમતી વિસ્તારમા આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાના સમાચાર મળી રહ્યાં છે. સાબરમતી અચેર સ્મશાન પાસે લાગેલી આગ એટલી ભીષણ હતી કે 60 જેટલા ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં છે.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આગ ૬૦ જેટલાં ઝૂંપડા બળીને ખાખ
આગને કાબુમાં લેવા 10 ફાયરબ્રિગેડની અને 108 ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને આગને કાબૂમાં લોવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે સદનસીબે હાલમાં આ ઝૂંપડાંમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ ટળી છે. ઝૂંપડામાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો છે.