અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) બે તબક્કામાં 1લી ડીસેમ્બર અને 5મી ડીસેમ્બર 2022ના યોજાશે. ચૂંટણીની જાહરાત (Gujarat Assembly Election Advertisement) થાય તે પહેલા આમ આદમી પાર્ટીએ 8 લીસ્ટ જાહેર કરી ચૂકી છે. આમ આદમી પાર્ટીએ આજે 9મી યાદી જાહેર (AAP announced the ninth list of candidates) કરી છે. જેના નામ નીચે મુજબ છે.
AAP ઉમેદવારોની નવમી યાદી
1. કલોલ ગાંધીનગર બેઠક - કાંતીજી ઠાકોર
2 દરિયાપુર બેઠક - તાજ કુરેશી
3 જમાલપુર ખાડિયા બેઠક - હારુન નાગોરી
4 દસાડા બેઠક - અરવિંદ સોલંકી