ગુજરાત

gujarat

ETV Bharat / state

સૌપ્રથમવાર doodle અઘોર કલા હેરિટેજ જેવી થીમ પર ગારમેન્ટ રજૂ કરાયા

અમદાવાદ : ગાંધીનગર INIFDના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી અદ્દભૂત ડિઝાઈન્સ લોકો સુધી પહોંચે તે માટે એફ એન્ડ આઈ ફેશન શો-2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 250થી વધુ ડિઝાઈન ફેશન શો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં લેક મી ફેશન વીકની મોડલ દ્વારા રેમ્પ વોક પણ કરવામાં આવ્યું હતું.

By

Published : Jun 9, 2019, 2:06 AM IST

અમદાવાદમાં એફ એન્ડ આઈ ફેશન શો-2019નું કરાયું આયોજન

INIFD ગાંધીનગરના ડિરેક્ટર વિશાલ મકવાણાએ જણાવ્યું કે, અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે, અમારા વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી ડિઝાઇન્સ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ ફેશન શો કરવાનો મુખ્ય હેતુ એ જ છે કે, વિદ્યાર્થીઓના બનાવેલ ડિઝાઇન્સને એક સ્ટેજ મળી રહેશે. જેથી લોકોના પ્રતિસાદ દ્વારા તેમનામાં વધુ સારું કરવાની પ્રેરણા મળે.

અમદાવાદમાં એફ એન્ડ આઈ ફેશન શો-2019નું કરાયું આયોજન

સૌપ્રથમવાર વિદ્યાર્થીઓ દ્વારા Aghore કલા અને હેરિટેજ જેવી થીમ પર રજૂ કરવામાં આવી હતી. તે ઉપરાંત બ્લુ ડાયરી , મુઘલે શામ, ચેકમેટ અનમોલ ઘડી જેવી જુદી-જુદી થીમ પર આ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં થતા જુદા-જુદા ફેશન શોમાં આ ફેશન શોમાં વિદ્યાર્થીઓ દ્વારા કંઈક નવું જોવા મળ્યું હતું.

doodle અઘોર કલા હેરિટેજ જેવી થીમ પર ગારમેન્ટ રજૂ કરાયા

ABOUT THE AUTHOR

...view details