ગુજરાત

gujarat

ETV Bharat / state

કોમેડી ગુજરાતી ફિલ્મ 'હું મારી વાઇફને એનો હસબન્ડ'ની એકટ્રેસ સાથે ETV Bharatની ખાસ વાતચીત - latets news of Ahmedabad

અમદાવાદઃ દુનિયાદારી, મિજાજ, વાંઢા વિલાસ વગેરે જેવી ગુજરાતી ફિલ્મોમાં કરી ચૂકેલા અભિનેત્રી ઈશા કંસારા ફરી એક-એક ફિલ્મમાં જોવા મળશે. આગામી ગુજરાતી ફિલ્મ 'હું મારી વાઈફ ની એનો હસબન્ડ' માં ઈશા કંસારાનો જાદુ ફરી જોવા મળશે. જેમાં તેની સાથે વ્રજેશ હીરજી, વત્સલ શેઠ અને પ્રખ્યાત કોમેડી જોની લીવર પણ જોવા મળશે.

ઈશા કંસારા

By

Published : Sep 30, 2019, 8:07 PM IST

આ વિશે વાત કરતા ઈશા કંસારાએ જણાવ્યું કે, આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં કરવામાં આવ્યું છે. આ એક કોમેડી ફિલ્મ છે. જે લોકોને હસાવીને લોટપોટ કરી દેશે. વ્રજેશ હિરજી અને જોની લીવર એક જ ફિલ્મમાં હોય એવી આ પહેલી ફિલ્મ છે.

વધુમાં તેણીએ જણાવ્યું કે, મને એમની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે. તેમનો આટલા વર્ષનો અનુભવ મને ખૂબ જ કામ લાગ્યો છે. આ ફિલ્મ 29 નવેમ્બરના રોજ રિલીઝ થશે.

કોમેડી ગુજરાતી ફિલ્મ 'હું મારી વાઇફને એનો હસબન્ડ' ની એકટ્રેસ સાથે ખાસ વાતચીત

ABOUT THE AUTHOR

...view details