અમદાવાદ: દેશમાં સૌથી વધુ ચર્ચાનો વિષય અત્યારે ટ્રમ્પનો ભારત પ્રવાસ છે. શહેરના કુમકુમ મંદિર ખાતે 6 ફૂટની મોટેરા સ્ટેડિયમની અદભૂત કૃતિ તૈયાર કરવામાં આવી હતી.
અમદાવાદના કુમકુમ મંદિરમાં મોટેરા સ્ટેડિયમની પ્રતિકૃતિ દર્શનાર્થીઓ માટે પ્રદર્શનમાં રખાઈ - વિશ્વનું સોથી મોટુ સ્ટેડિયમ
અમદાવાદના કુમકુમ મંદિર ખાતે 6 ફૂટની મોટેરા સ્ટેડિયમની અદભૂત કૃતિ તૈયાર કરવામાં આવી હતી. કુમકુમ મંદિર ખાતે તા.21 થી મોદી અને ટ્રમ્પનું આગમન થઈ ચૂક્યું છે. મોદી અને ટ્રમ્પ એકબીજાને કરી રહ્યા છે નમસ્તે.
![અમદાવાદના કુમકુમ મંદિરમાં મોટેરા સ્ટેડિયમની પ્રતિકૃતિ દર્શનાર્થીઓ માટે પ્રદર્શનમાં રખાઈ અમદાવાદના કુમકુમ મંદિરમાં મોટેરા સ્ટેડિયમની પ્રતિકૃતિ દર્શનાર્થીઓ માટે પ્રદર્શનમાં રખાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6160450-thumbnail-3x2-ahmkumkum.jpg)
અમદાવાદના કુમકુમ મંદિરમાં મોટેરા સ્ટેડિયમની પ્રતિકૃતિ દર્શનાર્થીઓ માટે પ્રદર્શનમાં રખાઈ
અમદાવાદના કુમકુમ મંદિરમાં મોટેરા સ્ટેડિયમની પ્રતિકૃતિ દર્શનાર્થીઓ માટે પ્રદર્શનમાં રખાઈ
સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌપ્રથમ વખત શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદા પ્રિય દાસજી સ્વામી તા. 16- 4- 1948 -માં આફ્રિકા ગયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચાર અને પ્રસારની પહેલ પાડી હતી. ત્યાર પછી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિદેશમાં જતા થયા હતા.