મોટેરા સ્ટેડિયમમાં કોડિંગવાળી પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાશે - Motorra Stadium
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવાના છે ત્યારે મોટેરા સ્ટેડિયમમાં 1.20 લાખ લોકો પણ ઉદઘાટન કાર્યક્રમમાં ભાગ લેશે. આ તમામ લોકો અમદાવાદ તથા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવશે, ત્યારે અલગ-અલગ જિલ્લામાંથી આવનારા લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પાર્કિંગ માટે કોડ આપવામાં આવ્યું છે જેના આધારે લોકોને પાર્કિંગ કરવામાં આવશે.
![મોટેરા સ્ટેડિયમમાં કોડિંગવાળી પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાશે motorra stadium](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6092585-thumbnail-3x2-aaa.jpg)
motorra stadium
અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમની મુલાકાત લેવાના છે ત્યારે મોટેરા સ્ટેડિયમમાં 1.20 લાખ લોકો પણ ઉદઘાટન કાર્યક્રમમાં ભાગ લેશે. આ તમામ લોકો અમદાવાદ તથા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવશે, ત્યારે અલગ-અલગ જિલ્લામાંથી આવનારા લોકો માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ પાર્કિંગ માટે કોડ આપવામાં આવ્યું છે જેના આધારે લોકોને પાર્કિંગ કરવામાં આવશે.
ટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં કોડિંગવાળી પાર્કિંગ વ્યવસ્થા ગોઠવાશે