ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં 350 વિસ્તારમાં 65 હજાર તુલસીના રોપાનું વિતરણ - 65,000 Tulsi saplings distributed

અમદાવાદ મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટના જણાવ્યા મુજબ, શહેરના 350 કરતા વધુ વિસ્તારમાં 65 હજાર તુલસીના રોપાનું વિતરણ કરાયુ છે. તેમજ 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવાશે. નાગરિકોની ડિમાન્ડ મુજબ તેમના ઘરે જઈને પણ રોપા લગાવી આપવામાં આવશે.

અમદાવાદમાં 350 વિસ્તારમાં 65 હજાર તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ
અમદાવાદમાં 350 વિસ્તારમાં 65 હજાર તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ

By

Published : Jun 25, 2020, 6:41 PM IST

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે તેમજ નાગરિકોની ડિમાન્ડ મુજબ તેમના ઘરે જઈને પણ રોપા લગાવી આપવામાં આવશે. રાજ્ય સરકારની જાહેરાત મુજબ તમામ કરદાતાઓને રિબેટ આપવામાં આવશે. મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અમૂલભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ, શહેરના 350 કરતા વધુ વિસ્તારમાં 65 હજાર જેટલા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં 350 વિસ્તારમાં 65 હજાર તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ
અમદાવાદમાં 350 વિસ્તારમાં 65 હજાર તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ
મ્યુનિસિપલ કોર્પોરેશનએ 5 લાખ રોપા વિતરણનો લક્ષ્યાંક રાખ્યો છે. મ્યુનિસિપલ નર્સરીમાં ગળો, અરડૂસી, અશ્વગંધા જેવા આયુર્વેદ રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. તેનું પણ વિતરણ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના 200 બગીચામાં આયુર્વેદ રોપા લગાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details