ગુજરાત

gujarat

ETV Bharat / state

વિયેના શહેર ફરવામાં ગુજરાતીઓ બીજા ક્રમે, વર્ષે અધધ...લોકો મુલાકાતે - Vienna Tourist Board

અમદાવાદઃ ભારતીય નાના પરિવાર જૂથમાં એક સાથે મુસાફરી કરવા માટે જાણીતા છે. જેમાં ઘણી વાર દાદા દાદીને પણ સમાવેશ કરવામાં આવે છે. પશ્ચિમ ભારતમાંથી ખાસ કરીને ગુજરાતમાં પારિવારિક મુસાફરોને ઓસ્કાર માટે અમે તૈયાર છીએ અને દરેક વય જૂથના લોકો માટે શહેર ઘર ધરાવે છે. આ શબ્દો છે વિયેના ટુરિસ્ટ બોર્ડના પબ્લિક રિલેશનના ગ્લોબલ વડા ઈસાબેલા રાઉટરના.

વિયેના શહેર ફરવામાં ગુજરાતીઓ બીજા ક્રમે, વર્ષે અધધ...લોકો મુલાકાતે

By

Published : Nov 9, 2019, 3:48 PM IST

વિયેના કે જે યુરોપના ઓસ્ટ્રીયાનું કેપિટલ છે જે અનેક વારસા અને સંસ્કૃતિથી સજ્જ છે. રજા દરમિયાન બંધન જાળવી રાખવા માટે પરિવાર સાથે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરવાનો અંક બની ગયો છે. જ્યારે પરિવારની મુસાફરીની વાત આવે, ત્યારે ભારત તેમજ બીજા અનેક દેશો માટે મહત્વનો સાબિત થયો છે, ત્યારે વિયેના શહેર યુવાનો સાથે રહી નાના બાળકો તેમજ હનીમૂન માટે ભારી આકર્ષણ ધરાવે છે. મુસાફરો માટે આ શહેરનું સ્થળ બની રહ્યું છે. વિયેના શહેરની કુલ વસ્તી 1.9 મિલિયન છે. જેમાં દર વર્ષે 63000 લોકો ફરવા માટે આવતા હોય છે. જેમાં ભારતીયોની સંખ્યા વધારે છે. દર વર્ષે મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો વધારે આવે છે.

વિયેના શહેર ફરવામાં ગુજરાતીઓ બીજા ક્રમે, વર્ષે અધધ...લોકો મુલાકાતે

ABOUT THE AUTHOR

...view details