- શનિવારે ટોક્યો ઓલિમ્પિક્સનો અંતિમ દિવસ
- ભારતીય ખેલાડીઓ પાસે 3 પદક મેળવવાની આશા
- ગોલ્ફ, કુશ્તી અને જેવેલિન થ્રોમાં જીતી શકાય તેમ છે મેડલ
ન્યૂઝ ડેસ્ક: ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો 15મો દિવસ ભારત માટે નિરાશાજનક રહ્યો. કુશ્તીબાજ બજરંગ પૂનિયા ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયા છે. જ્યારે ગોલ્ફર અદિતિ અશોકે પણ ગોલ્ફમાં ગોલ્ડ મેડલની આશા જગાવી છે. આ સિવાય જેવેલિન થ્રોમાં પણ ભારત vs પાકિસ્તાન જોવા મળશે.
7 ઓગસ્ટનો ભારતીય ખેલાડીઓનો શેડ્યૂલ
- એથ્લેટિક્સ:
મેન્સ જેવેલિન થ્રો ફાઈનલ: નીરજ ચોપડા- 4:30 PM
- ગોલ્ફ: