ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Olympics 2020, Day 6: બેડમિન્ટનમાં પીવી સિંધુએ યી નાંગ ચુંગને 21-9, 21-16 થી હરાવી - ટોક્યો ઓલિમ્પિક 2020

ટોક્યો ઓલિમ્પિકમાં બેડમિન્ટનમાં પીવી સિંધુએ હોંગ કોંગની યી નાંગ ચુંગને 21-9, 21-16 થી હરાવી છે. આ સાથે જ પીવી સિંધુએરાઉન્ડ 16માં પ્રવેશ કરી લીધો છે.

બેડમિન્ટનમાં પીવી સિંધુની જીત
બેડમિન્ટનમાં પીવી સિંધુની જીત

By

Published : Jul 28, 2021, 9:20 AM IST

  • બેડમિન્ટનમાં પીવી સિંધુની જીત
  • ગ્રુપ જેની છેલ્લી મેચ જીતી
  • સ્ટાર શટલર પીવી સિંધુએ હોન્ગ કોંગની યી નાંગ ચુંગને હરાવી

ટોક્યોઃ ઓલિમ્પિકમાં સ્ટાર શટલર પીવી સિંધુએ ગ્રુપ જેની છેલ્લી મેચ જીતી લીધી છે. પીવી સિંધુએ હોંગ કોંગની યી નાંગ ચુંગને 21-9, 21-16થી આસાનીથી હરાવી દીધી છે.

રાઉન્ડ 16માં કર્યો પ્રવેશ

આ મેચમાં મળેલી જીત સાથે સિંધુએ તેના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું છે અને તે હવે ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈને રાઉન્ડ 16માં પહોંચી ગઈ છે.

આ પણ વાંચોઃ ટોકિયો ઓલિમ્પિક: 28 જુલાઇનો ભારતનો કાર્યક્રમ

ABOUT THE AUTHOR

...view details