- અંગદ વિરસિંહ બાજવા અને મેરાજ અહેમદ ખાન ક્વોલિફિકેશન ડે 2માં હાર્યા
- અંગદે 120 પોઇન્ટ મેળવ્યા
- મેરાજ અહેમદ ખાને 25મું સ્થાન મેળવ્યું હતું
ટોક્યો: ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભારતીય સ્કીટ શૂટિંગના ખેલાડીઓ અંગદ વિર સિંહ બાજવા અને મેરાજ અહેમદ ખાન ક્વોલિફિકેશન ડે 2માં હાર્યા છે. બંને ખેલાડીઓમાંથી અંગદે 120 પોઇન્ટ સાથે 18મો રેન્ક જ્યારે મેઘરાજ અહેમદે 117 પોઇન્ટ સાથે 25મો ક્રમ મેળવ્યો હતો.
6 ખેલાડીઓએ ક્વોલિફાય થવાની તક મેળવવાની હતી
આ બંને ખેલાડીઓમાંથી અંગદને 120 પોઇન્ટ સાથે 18મો રેન્ક મેળવ્યો હતો. જ્યારે મેઘરાજ અહેમદે 117 પોઇન્ટ સાથે 25મો ક્રમ મેળવ્યો હતો. આ ઇવેન્ટ્સમાં કુલ 6 ખેલાડીઓએ તેમની રેન્ક અને પોઇન્ટ્સ અનુસાર ક્વોલિફાય થવાની તક મેળવવાની હતી. ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાઈગના પ્રથમ દિવસે પૂરૂષોની સ્કીન શૂટિંગ સ્પર્ધામાં ભારતીય નિશાનેબાજ અંગદ વિર સિંહ બૈજવાએ 10મું અને મેરાજ અહેમદ ખાને 25મું સ્થાન મેળવ્યું હતું.
આ પણ વાંચો:Olympic: પ્રથમવાર એથલીટ અને ખેલાડીઓ સુરતમાં તૈયાર ફેબ્રિકના પહેરશે સ્પોર્ટસ ડ્રેસ
સૌરભે 600માંથી 586 પોઈન્સ્ટ મેળવીને પહેલું સ્થાન મેળવ્યું