ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Olympics 2020: ડિસ્ક થ્રોઅર કમલપ્રીત ફાઈનલ માટે ક્વોલિફાઈ - sima puniya

ભારતીય ડિસ્ક થ્રોઅર (indian Disc thrower) સીમા પુનિયા અને કમલપ્રીત આજે ઓલિમ્પિક સ્ટેડિયમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા હતા. આ દરમિયાન તમામ ખેલાડીઓને 2 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. આ જૂથોમાં ટોચના 12 ખેલાડીઓને આગામી રાઉન્ડમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી.

Tokyo Olympics 2020
Tokyo Olympics 2020

By

Published : Jul 31, 2021, 9:45 AM IST

  • સીમાને પહેલા ગ્રુપમાં સ્થાન મળ્યું
  • તમામ ખેલાડીઓને 2 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા
  • જૂથોમાં ટોચના 12 ખેલાડીઓને આગામી રાઉન્ડમાં જવાની મંજૂરી

ટોકિયો: ભારતીય ડિસ્ક થ્રોવર (indian Disc thrower) સીમા પુનિયા (sima puniya) અને કમલપ્રીત (kamalprit) આજે ઓલિમ્પિક સ્ટેડિયમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા આવ્યા હતા. આ દરમિયાન તમામ ખેલાડીઓને 2 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા. આ જૂથોમાં ટોચના 12 ખેલાડીઓને આગામી રાઉન્ડમાં જવાની મંજૂરી આપવામાં આવી હતી.

ડિસ્ક થ્રોમાં તમામ ખેલાડીઓને 3 તક મળે છે

સીમાને પહેલા ગ્રુપમાં સ્થાન મળ્યું. જ્યારે કમલપ્રીતને બીજા રાઉન્ડમાં રમતના ક્રમમાં પણ સીમાને પ્રથમ સ્થાન અને કમલપ્રીતને 14મું સ્થાન મળ્યું. ડિસ્ક થ્રોમાં તમામ ખેલાડીઓને 3 તક મળે છે. જેમાં સૌથી દૂરના ચક્રનું અંતર ખેલાડીની લાયકાત નક્કી કરે છે.

આ પણ વાંચો:Exclusive Interview: ટોક્યો ઓલિમ્પિક્સની સિલ્વર મેડલિસ્ટ Mirabai Chanu

કમલપ્રીતે પ્રથમ વારમાં 60.29નો સ્કોર કર્યો

સીમાએ પ્રથમ વારમાં અમાન્ય પ્રયાસ કર્યો. જ્યારે બીજી વારમાં 60.57 અનેે ત્રીજા મોકામાં માત્ર 59.81નું અંતર જ કાપ્યું. આ દરમિયાન સીમા છઠ્ઠો ક્રમ મેળવી શકી. કમલપ્રીતે પ્રથમ વારમાં 60.29નો સ્કોર કર્યો છે. બીજી વારમાં 63.97 અને ત્રીજી વારમાં 64.00 મેળવ્યા હતા. કમલપ્રીતે બીજા સ્થાને રહીને ક્વોલિફાય કર્યું છે.

આ પણ વાંચો:Tokyo Olympics Day 9: 9માં દિવસે આ ભારતીય ખેલાડીઓ પર રહેશે દુનિયાની નજર...

ABOUT THE AUTHOR

...view details