- સુમિત નાગલ 2-6, 1-6થી સીધા સેટમાં હારી ગયો
- રશિયન ખેલાડી ડેનિલ મેદવેદેવના શોટ્સનો કોઈ જવાબ ન હતો
- સુમિતે છેલ્લા પોઇન્ટ માટે સખત પ્રયત્ન કર્યો
ટોક્યો (જાપાન) : ભારતીય ટેનિસ મેન્સ સિંગલ્સ ખેલાડી અને ભારતની ટેનિસ ઓલંપિકમાં એકમાત્ર ઉમ્મીદ સુમિત નાગલને 2-6, 1-6થી રશિયન ખેલાડી ડેનિલ મેદવેદેવના હાથથી સીધા સેટમાં હારી ગયો હતો.
સુમિતની પાસે મેદવેદેવના શોટ્સનો કોઈ જવાબ ન હતો
મેચની શરૂઆતથી જ સુમિતની પાસે મેદવેદેવના શોટ્સનો કોઈ જવાબ ન હતો. જેના પછી કોઈક રીતે તેની સર્વિસ દરમિયાન તે 2 પોઇન્ટ એકત્રિત કરી શક્યો હતો પરંતુ તે પ્રથમ સેટ 2-6થી હારી ગયો હતો.
આ પણ વાંચો : ઓલિમ્પિકમાં ભારતનું પહેલુ સિલ્વર મેડલ લાવી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ
સુમિતે છેલ્લા પોઇન્ટ માટે સખત પ્રયત્ન કર્યો