- કતાર ઓપનમાં સાનિયા અને ક્લેપાચને અન્ના બ્લિંકોવા અને ગૈબ્રિયલા ડાબરોવસ્કીને પરાજીત કર્યા
- સાનિયા અને ક્લેપાચનેએ અન્ના બ્લિંકોવા અને ગૈબ્રિયલા ડાબરોવસ્કીને 6-2, 6-0થી પરાજય આપ્યો
- બારબોરા ક્રેજસિકોવા અને કૈટરીના સિનિચાકોવા સાથે થશે ટક્કર
દોહાઃ ભારતની ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા અને સ્લોવેનિયાની એંડરેજા ક્લોપાચની જોડી સીધા સેટોમાં જીત મેળવીને કતાર ઓપનના સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. સાનિયા અને ક્લેપાચને અન્ના બ્લિંકોવા અને ગૈબ્રિયલા ડાવરોસ્કીને 6-2, 6-0થી પરાજીત કર્યા હતા. હવે તેમની ટક્કર ચેક ગણરાજ્યની બારબોરા ક્રેજસિકોવા અને કૈટરીના સિનિચાકોવા સાથે થશે. જેમણે નેધરલેન્ડની કિકિ બર્ટેંસ અને લેસલે પી કેરખોવને 6-4. 6-4, 13-11થી પરાજય આપ્યો હતો.