ભુવનેશ્વરઃ દુતી ચંદે કહ્યુ કે, તેમને તેમની સેડાના કાર એટલા માટે વહેંચી કે, કલિંગ ઇસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી અને ઓડિશા સરકાર પર બોજ મુકવામાં ન આવે.
દુતીએ હાલમાં તેમના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી કે, તે આવતા વર્ષે ટોક્યો ઓલમ્પિકની તૌયારી માટેે તેમની કાર વેચી રહી છે. તેમને તે પોસ્ટ હટાવી દીધી છે, પરંતુ ત્યા સુધી તો તે પોસ્ટ હેડલાઇન બની ગઇ હતી.
તેમણે કહ્યું કે, ઓડિશા સરકાર અને મારી KIIT યુનિવર્સિટીએ હંમેશા મને મદદ કરી છે. આ હકીકતને ઇન્કાર ન કરી શકાય, મારી તાલીમ ખુબ હાડ છે. ખાસ કરીને તે 2021ની ઓલિમ્પિક માટે. હું હમેશા માટે આ ઇચ્છતી હતી કે, પૈસા મારી તાલીમ માટે ડાયર્વટ કરવામાં આવી રહ્યાં છે..