મીડીયાના જણાવ્યાં અનુસાર પગમાં થયેલી ઇજા પછી ATP ટૂરના લેવલે આ મરેની 6 જીત છે. 2 વખત વિંબલડન ચેમ્પિયન બની ચૂકેલા 36 વર્ષીય મરે રાઉન્ડમાં રોમાનિયાના વર્લ્ડ નંબર 92 મૈરિઉસ કોપિલનો સામનો કરશે. કુએવાસે મરે વિરૂદ્ધ મેચને જીતવાની ઘણી મહેનત કરી હતી. પરંતુ, તેને સફળતા મળી નથી. તેને સેટમાં 7 બ્રેક પોઇન્ટ બચાવ્યા હતાં. પરંતુ, પ્રથમ સેટમાં મરેને જીતવાથી રોકી શક્યા નહીં.
યુરોપિયન ઓપન ક્વાર્ટર ફાઈનલમાં પહોંચ્યા એન્ડી મરે - Eddie Murray reaches the European Open quarterfinals
બેલ્જિયમ: બ્રિટનના પૂર્વ નંબર -1 ખેલાડીએ યૂરોપિયન ઓપન ટેનિસ ટૂરર્નામેન્ટના ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન બનાવી લીધુ છે. મરે એ શાનદાર પ્રદર્શન કરતા 16માં રાઉન્ડમાં મેચને સેટમાં 6-4, 6-3થી જીતી હતી.
યુરોપિયન ઓપન ક્રોર્ટર ફાઈનલમાં પહોચ્યા એડી મરે
બીજા સેટમાં પણ મરેએ દબદબો જાળવી રાખ્યો હતો અને તેને આસાનીથી જીત હાંસલ કરી હતી.
TAGGED:
એડી મરે બન્યો ચૈમ્પયન