લંડન - વૈશ્વિક મહામારી કોરોના વાઈરસને લીધે ટેનિસની પ્રખ્યાત ટૂર્નામેન્ટ વિમ્બલ્ડન બીજા વિશ્વયુદ્ધ પછી પ્રથમ વખત રદ થઈ છે. ઑલ ઈંગ્લેન્ડ ક્લબે ઈમરજન્સી મીટિંગ પછી ઘોષણા કરી કે આ ટૂર્નામેન્ટને રદ કરવામાં આવે છે.
કોવિડ 19 મહામારી : બીજા વિશ્વ યુદ્ધ પછી વિમ્બલ્ડન પ્રથમ વખત રદ - Wimbledon cancelled for first time
વિમ્બલ્ડન 2020 એ 29 જૂનથી 12 જુલાઈ સુધી લંડનમાં યોજાવાનું હતું.
બીજા વિશ્વ યુદ્ધ પછી વિમ્બલ્ડન પ્રથમ વખત રદ
હવે આ ટૂર્નામેન્ટ 2021માં 28 જૂનથી 11 જૂલાઈમાં યોજાશે.