- ભારતનો ભવ્ય વિજય
- ભારતની શાનદાર વાપસી
- રાહુલ - 50, રોહિત - 30 રન
ન્યુઝ ડેસ્ક: આજે ભારત અને સ્કોટલેન્ડની દુબઇ ખાતે યોજાઇ હતી. મેચમાં ભારત શરૂઆતથી જ સ્કોટલેન્ડ સામે હાવી બન્યું હતું. ભારતનાં બોલર્સે તરખાટ મચાવતાં પૂરી 20 ઓવર પણ સ્કોટલેન્ડનાં ખેલાડીઓને ન રમવા દિધી અને 85 નાં સ્કોર પર 10 વિકેટ ઝડપી લિધી હતી. જેમાં ભારત તરફથી જાડેજા અને શમી એ 3 3 વિકેટ, બુમરાહે 2 વિકેટ અને અશ્વિને 1 વિકેટ ઝડપી હતી.
- ભારતીય બોલર્સનો દેખાવ
બોલર્સ | વિકેટ |
જાડેજા | 3 |
શમી | 3 |
બુમરાહ | 2 |
અશ્વિન | 1 |
ભારતીય બેસ્ટમેનનો દેખાવ
બેસ્ટમેન | રન |
રાહુલ | 50 |
રોહિત | 30 |
વિરાટ | 02 |
શુર્યકુમાર | 06 |
ભારતની ટીમ