ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકની આગેવાનીમાં ભારતીય કુસ્તીબાજોએ 13મી દક્ષિણ એશિયાઈ રમત (સૈગ)માં કુસ્તીમાં ચાર ગોલ્ડ મેડલ જીત્યા હતા.
SOUTH ASIAN GAMES : સાક્ષીની આગેવાનીમાં ભારતીય પહેલવાને જીત્યા 4 ગોલ્ડ મેડલ
કાઠમાંડૂ: 13મી એશિયાઈ રમતમાં ભારતની પહેલવાને 4 ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારતનું નેતૃત્વ કરી રહેલી સાક્ષી મલિકે મહિલાઓના 62 કિલોગ્રામમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.
સાક્ષીની આગેવાનીમાં ભારતીય પહેલવાને જીત્યા 4 ગોલ્ડ મેડલ
ભારતે કુસ્તીમાં દબોદબો જાળવી રાખ્યો છે. અત્યારસુધીમાં કુલ 12 વર્ગોમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. સાક્ષીએ મહિલાઓના 62 કિલોગ્રામમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
સાક્ષીએ ચારે મુકાબલા એકતરફી રહ્યા હતા. પરંતુ રવિન્દ્રને પાકિસ્તાનના એમ બિલાલને હરાવવા રસાકસી થઈ હતી. પવન કુમાર (પુરૂષોની ફ્રી સ્ટાઇલ 86 કિલો) અને અંશુ (મહિલા 59 કિલો)એ પણ પોતાના વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.