ગુજરાત

gujarat

ETV Bharat / sports

સેલ્ફ કોરોન્ટાઈનમાં મેરી કોમ શું કરી રહી છે..! - मैरी कॉम news

મુક્કેબાજ મેરી કોમ કોરોન્ટાઈનમાં છે. ઘરમાં રહીને તે ફીટ રહેવાની કોશિસ કરી રહી છે. તેણે આજે તેની આગામી આયોજનો વિશે કેટલીક વાત કરી હતી.

a
સેલ્ફ કોરોન્ટાઈનમાં મેરી કોમ શું કરી રહી છે..!

By

Published : Apr 1, 2020, 9:16 PM IST

નવી દિલ્હીઃ છ વાર વિશ્વ ચેમ્પિયન રહી ચુકેલી ભારતની મુક્કેબાજ એમસી મેરી કોમે બુધવારે કહ્યુ હતું કે, ઓલ્મિપિકમાં દેશ માટે મેડલ જીતવો એ મારુ સપનુ છે. માર લક્ષ્ય સુધી પહોંચવા એ રાત દિવસ એક કરશે.

મેરી કોમે ગયા મહિને જોર્ડનમાં રમાયેલી એશિયા ઓસિનિયા બૉક્સિંગ ઓલ્મિપિકમાં ક્વોલીફાયર થઈ ટોક્યો ઓલ્મિપિકમાં પોતાનીા જગ્યા બનાવી લીધી છે.પરંતુ કોરોના વાઈરસના કારણે તે આ વર્ષ રદ થયુ છે જે 2021માં રમાશે.

સેલ્ફ કોરોન્ટાઈનમાં મેરી કોમ શું કરી રહી છે..!

જોર્ડનથી આવ્યા બાદ મેરી કોમ કોરોન્ટાઈનમાં હતી. તેણે પોતાના ચાહકોને સંદેશો આપ્યો હતો કે, હું અત્યારે કોરોન્ટાઈનમાં છું. હું ઘરમાં જર રહું છું. જો કે ફિટ રહેવા માટે હું ઘરમાં રહીને મહેનત કરી રહી છું. જેથી હું મારો ગોલ સિદ્વ કરી શકું. હમણાં મારુ બધુ ધ્યાન ટોક્યો ઓલ્મિપિક પર છે.

સેલ્ફ કોરોન્ટાઈનમાં મેરી કોમ શું કરી રહી છે..!

37 વર્ષની મેરકોમે લોકડાઉન લાગુ થતાં તમામ લોકોને ઘરમાં રહેવા અને સામાજિક અંતર જાળવવાની અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details