ગુજરાત

gujarat

ETV Bharat / sports

Tokyo Olympics 2020, Day 7:સતીશ કુમારે 91 કિલોશ્રેણીમાં 4-1થી એકતરફી જીત મેળવી - સતિસ કુમાર લેટેસ્ટ ન્યૂજ

ભારતીય મુક્કેબાજ સતીશ કુમાર 91 કિલો વજનશ્રેણીમાં બારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જેમાં પ્રિલિમ્સ રાઉંડમાં તેમણી વિરૂદ્ધ જમૈકાના રિકાર્ડો બ્રાઉનતી થયો હતો. આ દરમિયાન સતીશે જમૈકન ખેલાડીને 4-1થી હરાયો હતો.

સતીશ કુમાર
સતીશ કુમાર

By

Published : Jul 29, 2021, 11:15 AM IST

  • સતીશ કુમાર 91 કિલો વજનશ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા
  • સતીશનો પ્રારંભિક રાઉન્ડમાં સામનો જમૈકાના રિકાર્ડો બ્રાઉનથી થયો
  • સતીશે જમૈકન ખેલાડીને 4-1થી હરાવ્યો હતો

ટોક્યો (જાપાન) :ભારતીય મુક્કેબાજ સતીશ કુમાર 91 કિલો વજનશ્રેણીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જેમાં તેનો પ્રારંભિક રાઉન્ડમાં તેનો સામનો જમૈકાના રિકાર્ડો બ્રાઉનથી થયો હતો. આ દરમિયાન સતીશે જમૈકન ખેલાડીને 4-1થી હરાવ્યો હતો.

આ પણ વાંચો : ઓલમ્પિકમાં દેશના રમતવીરોનો ઉત્સાહ વધારવા રાજભવન ખાતે મેરેથોનનું આયોજન

ભારતીય મહિલા મુક્કેબાજ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

આ અગાઉ ભારતીય મહિલા મુક્કેબાજ લોવલીના બોરગોહેન અહીં જાહેર થયેલા ટોક્યો ઓલંપિક્સના 69 કિલો વજનશ્રેણીમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે. લવલીનાએ મંગળવારે કુકુગિકાન એરેનામાં રમાયેલા છેલ્લી-16 રાઉંડની મેચમાં જર્મનીની નાડિના અપટેજને 3-2થી હરાવ્યો હતો.

આ પણ વાંચો : ઓલિમ્પિકમાં ભારતનું પહેલુ સિલ્વર મેડલ લાવી વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ

લવલીનાએ પાંચ જજોના અનુક્રમે 28, 29, 30, 30, 27 પોઇન્ટ મેળવ્યા

બ્લુ કોર્નર પર રમી રહેલી લવલીનાએ પાંચ જજોના અનુક્રમે 28, 29, 30, 30, 27 પોઇન્ટ મેળવ્યા હતા. બીજી બાજુ નાડિનાને 29, 28, 27, 27, 30 ગુણ મળ્યા હતા.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details