- મનુ ભાકર અને રાહી સરનોબત અસાકા શૂટિંગ રેન્જમાં પ્રવેશ કર્યો
- રાઉન્ડના અંત સુધીમાં મનુએ 5મો અને રાહીએ 25મો ક્રમ મેળવ્યો
- સૌરભને મનુથી પૂરતો સહયોગ ન મળતા ટીમની મેડલની આશા પૂર્ણ
ટોક્યો (જાપાન) :ભારતની મહિલા 25 મીટર પિસ્ટલમાં પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી સાથે મનુ ભાકર અને રાહી સરનોબત આજે ટોક્યો ઓલિમ્પિકની અસાકા શૂટિંગ રેન્જમાં પ્રવેશ કર્યો હતો. બંન્ને ઉપર પ્રિસેસન રાઉંડમાં સારો સ્કોર બનાવવી જવાબદારી છે. આ રાઉન્ડના અંત સુધીમાં મનુએ 5મો અને રાહીએ 25મો ક્રમ મેળવ્યો છે.
બન્ને દિવસના સ્કોર્સ ઉમેરીને અંતિમ રાઉન્ડની લાઇન-અપ નક્કી કરાશે
25 મીટરની પસ્ટલ ઇવેંટને 2 દિવસમાં વહેંચવામાં આવી છે જેમાં આજે પ્રિસેશન રાઉંડ છે. આ રેપિડ રાઉંડ સિવાય કાલે રમવામાં આવશે. આ પછી બન્ને દિવસના સ્કોર્સ ઉમેરીને અંતિમ રાઉન્ડની લાઇન-અપ નક્કી કરવામાં આવશે. આ ઇવેન્ટના કુલ સ્કોર પછી ફાઇનલ માટે ટોચના 8 ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે.
આ પણ વાંચો : ઓલમ્પિકમાં દેશના રમતવીરોનો ઉત્સાહ વધારવા રાજભવન ખાતે મેરેથોનનું આયોજન
ક્વોલિફિકેશન રાઉંડ 2માં ફક્ત 7મા સ્થાને રહી