- ટોક્યો ઓલિમ્પિકના (Tokyo Olympics) છઠ્ઠા દિવસે પ્રવીણ જાધવની (Pravin Jadhav) હાર
- એલિમિનેશન રાઉન્ડ (Elimination round)માં પ્રવીણ જાધવ (Pravin Jadhav) અમેરિકાના ખેલાડી સામે હાર્યા
- પ્રવીણ જાધવ (Pravin Jadhav) અમેરિકાના ખેલાડી બ્રેડી એલિસન (American Brady Ellison) સામે હાર્યા
આ પણ વાંચો-Tokyo Olympics 2020, Day 6: ભારતીય મહિલા હોકી ટીમની ગ્રેટ બ્રિટનની ટીમ સામે થઈ હાર
ટોક્યોઃ ઓલિમ્પિકનો (Tokyo Olympics) આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે છઠ્ઠો દિવસ ભારત માટે થોડો કઠિન રહ્યો છે. કારણ કે, ભારતીય તીરંદાજ (Archer) પ્રવીણ જાધવ (Pravin Jadhav) પુરૂષ સિંગલ 1/16 એલિમિનેશનમાં રમી રહ્યા હતા, જેમાં તેમના હરીફ હતા USના ખેલાડી બ્રેડી એલિસન. આ મુકાબલામાં પ્રવીણને 6-0થી હારનો સામનો કરવો પડ્યો છે. પ્રવીણ જાધવની હારથી ભારતીયોમાં થોડી નિરાશા જોવા મળી રહી છે.