T20 સિરીઝમાં સૂર્યકુમાર યાદવે પોતાની સદી કરી પૂરી - T20 સીરીઝ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની બીજી મેચ આજે માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાઈ રહી છે. જેમાં સૂર્યકુમાર યાદવે પોતાની સદી પૂરી કરી છે.સદી પૂરી કરી છે.
T20 સિરીઝમાં સૂર્યકુમાર યાદવે પોતાની સદી કરી પૂરી
માઉન્ટ મૌંગાનુઈ :ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની બીજી મેચ આજે માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાઈ રહી છે. જેમાં સૂર્યકુમાર યાદવે પોતાની સદી પૂરી કરી છે.