રમત-ગમત ક્ષેત્રમાં આજે શું છે ખાસ?... જાણો આ વિશેષ અહેવાલમાં - latest news of Football Indian Super League
હૈદરાબાદઃ આજે એટલે કે, 31 ઓકટોબરના દિવસે અનેક પ્રતિયોગીતા યોજાવાની છે. જેમાં ડબ્લ્યુટીએ ફાઈનલનો મુકાબલો થશે. સાથે જ ISLમાં મુંબઈ અને ઓડિશા વચ્ચે મેચ ખેલાશે.