ગુજરાત

gujarat

ETV Bharat / sports

રમત ક્ષેત્રમાં આજે શું છે ખાસ? વાંચો આ અહેવાલ પર.... - cricket news

હૈદરાબાદઃ શુક્રવારે રમત ક્ષેત્રના મોટા આયોજનો છે. જેમાં ગ્રેટ બ્રિટેન અને ભારત વચ્ચે સુલ્તાન જોહોર કપની મેચ રમાશે.

sports-events-today

By

Published : Oct 18, 2019, 9:30 AM IST

ક્રિકેટ- ICC પુરૂષ ટી-20 વિશ્વ કપ ક્વોલીફાયર

  • સ્કૉટલેન્ડ vs સિંગાપુર, ગ્રુપ એ (11ઃ30 AM )
  • હૉંગકોંગ vs આયરલેન્ડ, ગ્રુપ બી (3ઃ40 PM)
  • નેધરલેન્ડ vs કેન્યા, ગ્રુપ એ (3ઃ40)
  • સંયુક્ત અરબ અમીરાત vs ઓમાન, ગ્રુપ બી (9ઃ00 PM)

હૉકી-સુલ્તાન જોહોર કપ

  • ગ્રેટ બ્રિટેન vs ભારત (1ઃ35 PM)

ABOUT THE AUTHOR

...view details