રવિવારના રોજ અનેક સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. જેમાં ભારતની મહિલા ટીમ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે ત્રીજો ટી-20 અને IAAF વર્લ્ડ એથલિટિક્સ ચેમ્પયનશિપ યોજાશે.
ભારતીય સમયનુસાર યોજાનાર સ્પર્ધાઓની યાદી....
- ક્રિકેટ વિજય હજારે ટ્રોફી (સવારે 9 કલાકે)
- ગોવા વિરૂદ્ધ ઝારખંડ, રાઉન્ડ 5, એલીટ ગ્રૃપ એ
- આંધ્ર વિરૂદ્ધ છત્તીસગઢ, રાઉન્ડ 5, એલીટ ગ્રૃપ એ
- હૈદરાબાદ વિરૂદ્ધ કેરળ, રાઉન્ડ 5, એલીટ ગ્રૃપ એ
- ઉત્તરપ્રદેશ વિરૂદ્ધ હરિયાણા, રાઉન્ડ 5, એલીટ ગ્રૃપ બી
- વડોદરા વિરૂદ્ધ પંજાબ, રાઉન્ડ 5, એલીટ ગ્રૃપ બી
- મણીપુર વિરૂદ્ધ ચંદીગઢ, રાઉન્ડ 5, એલીટ ગ્રૃપ પ્લેટ
ક્રિકેટ
ભારત મહિલા વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા મહિલા ત્રીજી ટી-20 (સાંજે 7:00 કલાકે)
ફુટબોલ- સીરીઝ એ
- નાપોલી વિરૂદ્ધ બ્રેશિયા (સાંજે 4:00 કલાકે)
- લેસે વિરૂદ્ધ રોમા (સાંજે 6:30)
પ્રીમિયર લીગ
લીસેસ્ટર સીટી વિરૂદ્ધ ન્યૂકૈસલ (રાત્રે 9:00 કલાકે)
પ્રો કબડ્ડી લીગ સીઝન -7
- પુનેરી પલ્ટન વિરૂદ્ધ દબંગ દિલ્હી કે.સી (સાંજે 7:30 કલાકે)
- હરિયાણા સ્ટીલર્સ વિરૂદ્ધ ફાર્ચ્યૂનજાયંટસ ( સાંજે 8:30 કલાકે)
એથલેટિક્સ વિશ્વ ચેમ્પયનશિપ (રાત્રે 10:30 કલાકે)
================================================================================
एक क्लिक में देखें, आज खेल जगत में क्या है खास
Published on :an hour ago
आज खेल जगत में कई बड़े मुकाबले देखने को मिलेंगे, एक नजर खेल जगत में होने वाले मुकाबलों पर.
हैदराबाद:आज रविवार (29 सितंबर) को खेल की बड़ी प्रतियोगिताएं आयोजित की जाऐंगी, जिसमें भारत की महिला टीम और दक्षिण अफ्रीका की महिला टीम के बीच होने वाला तीसरा टी20आई और आईएएएफ वर्ल्ड एथलेटिक्स चैंपियनशिप शामिल है.
सभी समय भारतीयसमय अनुसार
क्रिकेट -
विजय हजारे ट्रॉफी (सुबह 9:00 बजे)
- गोवा बनाम झारखंड, राउंड 5, एलीट ग्रुप ए
- आंध्रा बनाम छत्तीसगढ़, राउंड 5, एलीट ग्रुप ए
- हैदराबाद बनाम केरल, राउंड 5, एलीट ग्रुप ए
- उत्तर प्रदेश बनाम हरियाणा, राउंड 5, एलीट ग्रुप बी
- बड़ौदा बनाम पंजाब, राउंड 5, एलीट ग्रुप बी
- मणिपुर बनाम चंडीगढ़, राउंड 5, प्लेट
- भारत महिला बनाम दक्षिण अफ्रीका महिला, तीसरा टी20आई (शाम 7:00 बजे)
फुटबॉल-
सीरी ए
- नापोली बनाम ब्रेशिया (शाम 4:00 बजे)
- लेसे बनाम रोमा (शाम 6:30 बजे)
प्रीमियर लीग
- लीसेस्टर सिटी बनाम न्यूकैसल (रात 9:00 बजे)
प्रो कबड्डी लीग -सीजन 7
- पुनेरी पल्टन बनाम दबंग दिल्ली के.सी. (शाम 7:30 बजे)
- हरियाणा स्टीलर्स बनाम गुजरात फार्च्यूनजायंट्स (शाम 8:30 बजे)
एथलेटिक्स -
- आईएएएफ विश्व चैंपियनशिप (रात 10:30 बजे)