- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે 5 વાગ્યે યોજશે વીડિયો કોન્ફરન્સ (Video conference)
- વીડિયો કોન્ફરન્સથી વડાપ્રધાન ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભાગ લેતા ખેલાડીઓનો ઉત્સાહ વધારશે
- આ પહેલા રમત પ્રધાન અનુરાગ ઠાકુરે મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા પહેલા સમીક્ષા બેઠક યોજી હતી
નવી દિલ્હીઃ જાપાનના ટોક્યોમાં યોજાવા જઈ રહેલી ઓલિમ્પિક રમતને (Tokyo Olympics) હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે સાંજે 5 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી (Video conference) ખેલાડીઓનો ઉત્સાહ વધારશે. વડાપ્રધાન ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) ભાગ લેવા જઈ રહેલા ભારતીય એથ્લેટ્સના દળ (A team of Indian athletes) સાથે વાતચીત કરશે. આ પહેલા રમત પ્રધાન અનુરાગ ઠાકુરે (Game Minister Anurag Thakur) મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા પછી સોમવારે પોતાની પહેલી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં તેમણે પણ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માટે ભારતની તૈયારીની સમીક્ષા કરી હતી.
આ પણ વાંચો-મને મારા પર ગર્વ છે : મહિલા એથલીટ ધાવિકા દુતી ચંદ
રમત મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા પછી