નવી દિલ્દીઃ એશિયાઈ પેરા ગેમ્સમાં બે વારના ઉંચી કૂદ ચેમ્પિયન શરદ કુમારે COVID-19 મહામારી સામે લડવા વડા પ્રધાન રાહત ભંડોળમાં એક લાખ રૂપિયા દાન કર્યા છે.
COVID-19 પેરા પ્લેયર શરદ કુમારે એક લાખ રૂપિયા દાન કર્યા - ઉંચી કૂદ ચૅમ્પિયન
COVID-19 મહામારી સામે લડવા પેરા પ્લેયર શરદ કુમારે એક લાખ રૂપિયા દાન કર્યા છે.
![COVID-19 પેરા પ્લેયર શરદ કુમારે એક લાખ રૂપિયા દાન કર્યા COVID-19 પેરા પ્લેયર શરદ કુમારે એક લાખ રૂપિયા દાન કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6596738-thumbnail-3x2-para.jpg)
COVID-19 પેરા પ્લેયર શરદ કુમારે એક લાખ રૂપિયા દાન કર્યા
બિહારના 29 વર્ષના ખેલાડીએ ટ્વિટ કરતા લખ્યું કે, મેં COVID-19 મહામારી સામે લડવા વડા પ્રધાન રાહત ભંડોળમાં એક લાખ રૂપિયા દાન કર્યા છે. જે મારી કમાણીનો એક ભાગ છે.
આપને વધુમાં જણાવી દઈએ કે શરદે 2014માં એશિયન પેરા ગેમ્સના ટી-42 વર્ગની ઉંચી કૂદમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને 2018માં ઈન્ડોનેશિયાના જકાર્તામાં ટી-42/43 વર્ગમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. તે 2017 વર્લ્ડ પેરા ચેમ્પિયનશીપમાં રજત પદક વિજેતા છે.