- દુબઈમાં બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને મળી પ્રથમ જીત
- મોહમ્મદ હુસામુદ્દીને કઝાકિસ્તાનના મખમુક સેબિર્કને હરાવ્યો
- મંગળવારે ક્વાર્ટર ફાઈનલમાં હુસામુદ્દીનનો સામનો ઉઝ્બેકિસ્તાન સાથે થશે
નવી દિલ્હીઃ દુબઈમાં બોક્સિંગ ચેમ્પિયનશિપ યોજાઈ રહી છે. ત્યારે મોહમ્મદ હુસામુદ્દીને ASBC એશિયાઈ મહિલા અને પુરુષ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતને પ્રથમ જીત અપાવી છે. હવે મંગળવારે ક્વાર્ટર ફાઈનલમાં હુસામુદ્દીનનો સામનો ટાપ સીડ અને હાલમાં વિશ્વ ચેમ્પિયન ઉઝબેકિસ્તાનના મિરાઝિજબેક મિર્ઝાહાલીલોવ સાથે થશે.
આ પણ વાંચોઃહું પોલાર્ડ કે રસેલ નથી, આથી મને ગતિ પકડતા વાર લાગી: મુશ્ફીકર રહીમ
ત્રણ અન્ય ભારતીય બોક્સર પણ દેશ માટે મેડલ જીતવાનો પ્રયાસ કરશે