નવી દીલ્હીઃ દેશના મહાન દોડવીરોમાંના એક ભૂતપૂર્વ ઓલિમ્પિયન મિલ્ખા સિંહે કહ્યું છે કે. તેમની દીકરી અમેરિકામાં કોરોના પીડિતોની સારવાર કરી રહી છે. તે અમેરિકાની એક મેટ્રોપોલિટન હોસ્પિટલમાં ડોક્ટર છે.
મિલ્ખા સિંહની દીકરી અમેરિકામાં કરી રહી છે કોરોના પીડિતોનો ઈલાજ - New York
દેશના મહાન દોડવીરોમાંના એક ભૂતપૂર્વ ઓલિમ્પિયન મિલ્ખા સિંહે કહ્યું છે કે. તેમની દીકરી અમેરિકામાં કોરોના પીડિતોની સારવાર કરી રહી છે. તે અમેરિકાની એક મેટ્રોપોલિટન હોસ્પિટલમાં ડોક્ટર છે.
મિલ્ખા સિંહની બેટી અમેરિકામાં કરી રહી છે કોરોના પીડિતોનો ઇલાજ
મીડિયા સાથે વાત કરતાં મિલ્ખા સિંહે કહ્યું કે, મારી દીકરી મોના મિલ્ખા સિંહ ન્યૂયોર્કમાં ડોક્ટર છે. અને તે અત્યારે અમેરિકામાં કોરોના પીડિતોની સારવાર કરી રહી છે. અમને તેના પર ગર્વ છે. વધુમાં તેમણે કહ્યું કે મારી પુત્રી મોના અમારી સાથે રોજ વાત કરે છે અને અમને પોતાનું ધ્યાન રાખવા કહે છે. અમને તેની ચીંતા જરૂર થાય છે. પરંતુ તે તેની ફરજ બજાવી રહી છે.