ગુજરાત

gujarat

ETV Bharat / sports

મોરિશિયસ ઓપન: જ્યોતિ રંધાવા સંયુક્ત 17માં સ્થાને રહ્યાં - ભારતીય ગોલ્ફર જ્યોતિ રંઘાવા

બેલ ઓમ્બ્રે (મોરિશિયસ ): ડેનમાર્કના 18 વર્ષીય ગોલ્ફર રસમુખ હોગાર્ડે પ્લેઓફ જીતી મોરિશિયસ ઓપનનો ખિતાબ પોતાને નામ કર્યો છે.

Mauritius Open Jyoti Randhawa finished in joint 17th place
મોરિશિયસ ઓપન: જ્યોતિ રંધાવા સંયુક્ત 17માં સ્થાનમાં રહ્યા

By

Published : Dec 9, 2019, 12:18 PM IST

ભારતીય ગોલ્ફર જ્યોતિ રંધાવાએ મોરિશિયસ ઓપનના ચોથા રાઉન્ડ બોગી સહિત 7 અંડર કાર્ડ રમી પોતાના અભિયાનને સંયુકત 17માં સ્થાને પૂર્ણ કર્યું છે.

એશિયાઈ પ્રવાસમાં 8 વખત વિજેતા 47 વર્ષીય રંધાવાનો કુલ સ્કોર 274 રહ્યો હતો.

અભિજીત સિંહ ચઢ્ઢા

અન્ય ભારતીયમાં અભિજીત સિંહ ચઢ્ઢા સંયુક્ત 54માં સ્થાને જ્યારે ઉદયન સંયુક્ત 71માં સ્થાન પર રહ્યા.

ડેનમાર્કના 18 વર્ષીય રસમુસ હોગાર્ડે 3 ખેલાડી વચ્ચે રમાયેલ પ્લેઓફ જીતીને ખિતાબ પોતાને નામ કર્યો છે.

હોગાર્ડની સાથે ફાંસના એટોઈન રોજનેર અને ઈટલીના રેનોટો પારાટોરેનો સ્કોર 19 હતો.

ABOUT THE AUTHOR

...view details