ગુજરાત

gujarat

ETV Bharat / sports

'ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ'ની ત્રીજી સીઝનનો પ્રારંભ, જિમ્નાસ્ટ પ્રિયંકા, જતિનના નામે સ્વર્ણ પદક - ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ

આસામ: ગુવાહટીમાં શુક્રવારથી 'ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ'ની ત્રીજી સીઝનની શરૂઆત થઈ છે. 13 દિવસ સુધી ચાલનારી આ સીઝનમાં 20 રમતોમાં 6500થી વધુ રમતવીરો ભાગ લેશે.

khelo india youth games  sports news  khelo India price  ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ  indians games
'ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ'ની ત્રીજી સીરિઝનો આરંભ

By

Published : Jan 11, 2020, 9:34 AM IST

મહિલા જિમ્નાસ્ટિક દીપા કરમાકરના રાજ્ય ત્રિપુરામાં રહેતી જિમ્નાસ્ટ પ્રિયંકા દાસગુપ્તાએ શુક્રવારે શરૂ થયેલી 'ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ'ની ત્રીજી સીઝનમાં પહેલા દિવસે યુવતીઓની અંડર-17 વર્ગમાં સ્વર્ણપદક પોતાને નામ કર્યો.

'ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ'ની ત્રીજી સીરિઝનો આરંભ
'ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ'ની ત્રીજી સીરિઝનો આરંભ

યુવકોના અંડર-17 વર્ગમાં ઉત્તર પ્રદેશના રહેવાસી જતિન કુમાર કનોજિયા ગોલ્ડ મેડલ જીત્યો હતો. છોકરીઓની અંડર-17 લયબદ્ઘ જિમ્નાસ્ટિક સ્પર્ધામાં મહારાષ્ટ્રની અસ્મિ અંકુશ બડાડે અને શ્રેયા પ્રવીન ભાંગલેના ક્રમશઃ પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવ્યું. જ્યારે મેમાન અસમની ઉપાષા તાલુકદાર કાંસ્ય પદક જીતીને પોતાના રાજ્યને પ્રથમ પદક અપાવવામાં સફળ રહી.

'ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ'ની ત્રીજી સીરિઝનો આરંભ
'ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ'ની ત્રીજી સીરિઝનો આરંભ

તીરંદાજી ક્વાલીફાઈંગ રાઉંડમાં ટૉપ પર રહી પ્રામીલાબેન બારિયા
ગુજરાતની પ્રામીલાબેન બારીયા છોકરીયોની અંડર-21 રિકર્વ તીરંદાજી ક્વાલીફાઈંગ રાઉંડમાં 648ના આંક સાથે ટોપ પર રહી. ગયા વર્ષે પ્લેઓફમાં કાંસ્ય પદક મેળવવામાં અસમર્થ હરિયાણાની હિમાની કુમારી 643ના સ્કોર સાથે બીજા સ્થાને રહી. જ્યારે ઝારખંડની કમોલિકા બારી ત્રીજા પદે વિજેતા બની.

'ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ'ની ત્રીજી સીરિઝનો આરંભ
'ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ'ની ત્રીજી સીરિઝનો આરંભ

હરિયાણાના બે તીરંદાજ ટોપ
યુવકોના અંડર-21 તીરંદાજી ક્વાલીફાઈંગ રાઉંડમાં હરિયાણાના બે તીરંદાજ સચિન ગુપ્તા (671) અને સન્ની કુાર (665) ટૉપ પર રહ્યાં. અંડર-17 કમ્પાઉંડ સ્પર્ધામાં યુવકોમાં આંધ્ર પ્રદેશના કુંદ્રુ વેંકટ અને યુવતીઓની સ્પર્ધામાં રાજસ્થાનની પ્રિયા ગુર્જર (686) રેન્ક સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો.

'ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ'ની ત્રીજી સીરિઝનો આરંભ
'ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ'ની ત્રીજી સીરિઝનો આરંભ'ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ'ની ત્રીજી સીરિઝનો આરંભ
'ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ'ની ત્રીજી સીરિઝનો આરંભ

તુષાર કલ્યાણને પદકોની હેટ્રીક પૂરી કરી
'ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ'ના પદકોમાં પોતાની હેટ્રીક પૂર્ણ કરી. તેમણે ગયા વર્ષે પણ રજત પદક મેળવ્યો હતો અને આ વખતે તેઓ પોતાના પદકનું રંગ બદલવામાં સફળ રહ્યાં. 2018માં દિલ્હી ખાતે તેમણે કાંસ્ય પદક મેળવ્યો હતો.

'ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ'ની ત્રીજી સીરિઝનો આરંભ
'ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ'ની ત્રીજી સીરિઝનો આરંભ, જિમ્નાસ્ટ પ્રિયંકા, જતિનના નામે સ્વર્ણ પદક

ABOUT THE AUTHOR

...view details