એશિયાઈ રમતમાં નિશાનબાજીમાં ગોલ્ડ મેડલ જીતનારી રાહી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે.આ પહેલા અર્જુન એવૉર્ડ રાહી 2013માં ચાંગવન વલ્ડૅ કપમાં પણ ગોલ્ડ મેડલ જીતી ચુકી છે.
ISSF વર્લ્ડ કપમાં સરનોબત અને સૌરભે જીત્યો ગોલ્ડ મેડલ - India
સ્પોર્ટ્સ ડેસ્કઃ એશિયન ગેમ્સના ચોથા દિવસે ભારતની 28 વર્ષની રાહી સરનોબતે મહિલાઓની 25 મીટર પિસ્તોલની સ્પર્ધામાં કુલ 37 નિશાન લગાવી ગોલ્ડ મેડલ જીત્યો છે. સરનોબતે સાથે જ ટોક્યો ઓલ્મપિકમાં કોટા પ્રાપ્ત કર્યો છે.
ISSF વલ્ડૅ કપમાં સરનોબત અને સૌરભે જીત્યો ગોલ્ડ મેડલ
ગત વર્ષ વલ્ડૅ કપમાં 2 ગોલ્ડ મેડલ જીતનારી ભારતની મનુભાકર 5માં સ્થાને રહી હતી. ત્યારે પુરુષ વિભાાગમાં સૌરભે 10 મીટર એર પિસ્તોલમાં વલ્ડૅ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. 16 વર્ષનો સૌરભે ફાઈનલમાં 246.3નો સ્કોર કરી વલ્ડૅ કપમાં ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.સૌરભ પહેલા જ ટોક્યો ઓલ્મપિક કોટા મેળવ્યો છે.