ગુજરાત

gujarat

ETV Bharat / sports

IOAએ રાષ્ટ્રીય ખેલ મહાસંઘો પાસે મંગાવી વિગતો

ભારતીય ઓલ્મિપિક સંઘના અધ્યક્ષ નરેન્દ્ર બત્રાએ તમામ ખેલ મહાસંઘના અધ્યક્ષો અને મહાસચિવો પાસે કોચ સાથેના કરાર, સપોર્ટ સ્ટાફ સહિતની કેટલીક વિગતો મંગાવી છે.

By

Published : Mar 28, 2020, 9:14 PM IST

IOAએ રાષ્ટ્રીય ખેલ મહાસંઘો પાસે મંગાવી વિગતો
IOAએ રાષ્ટ્રીય ખેલ મહાસંઘો પાસે મંગાવી વિગતો

નવી દિલ્હી : IOAએ દેશભરના તમામ રાષ્ટ્રીય ખેલ મહાસંઘો પાસે ટોક્યો ઓલ્મિપિક-2020ને સ્થગિત થયા બાદ આગળની રણનીતિ અંગે જાણકારી માગી છે.

IOA અધ્યક્ષ બત્રાએ 2020 સુધીમાં કોચ સાથે ખતમ થતાં કરાર અંગેની માહિતી માગી છે. આ ઉપરાંત તેમણે ખેલાડીઓના ટ્રેનિંગ કેલન્ડેરનો ડ્રાફ્ટ, ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટની સંભવિત તારીખ, ખેલાડીઓની હાલની લોકેશન વગેરેની માહિતી પણ માગી છે.

IOAએ રાષ્ટ્રીય ખેલ મહાસંઘો પાસે મંગાવી વિગતો
IOAએ રાષ્ટ્રીય ખેલ મહાસંઘો પાસે મંગાવી વિગતો
IOAએ રાષ્ટ્રીય ખેલ મહાસંઘો પાસે મંગાવી વિગતો

નોંધનીય છે કે, કોરોના વાઈરસના કારણે આ વર્ષે આયોજીત ટોક્યો ઓલ્મિપિક રદ કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details