ગુજરાત

gujarat

ETV Bharat / sports

ભારતના શિવપાલે વલ્ડ મિલિટ્રી ગેમ્સમાં જીત્યો ગોલ્ડ - Sports news

વુહાન: ભારતના ભાલા ફેંક એથલેટ શિવપાલ સિંહે સાતમાં CISM મિલિટ્રી વર્લ્ડ ગેમ્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. જ્યારે એક અન્ય ભારતીય ગુરપ્રીત સિંહે શુંટિંગમાં સીલ્વર જીત્યો, શિવપાલ ભારતીય વાયુ સેનામાં કાર્યરત છે. શિવપાલે 83.33 મીટરની દુરી સાથે પહેલું સ્થાન મેળવ્યું છે.

ભારતના શિવપાલે વલ્ડ મિલિટ્રી ગેમ્સમાં જીત્યો ગોલ્ડ

By

Published : Oct 24, 2019, 3:59 PM IST

24 વર્ષના શિવપાલે આ વર્ષ દોહામાં આયોજીત એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિનશિપમાં 86.26 મીટર સાથે સીલ્વર મેડલ પણ જીત્યો હતો. આ દરમિયાન ભારતીય થલ સેનામાં કાર્યરત ગુરપ્રીત સિંહે 25 મીટર સેંટર ફાયર પિસ્ટલ સ્પર્ધામાં 585 સ્કોર સાથે બ્રોન્ઝ પદક પોતાના નામે કર્યો હતો. 31 વર્ષના ગુરપ્રીત અમૃતસરથી છે. ગુરપ્રીત 2010માં ભારતમાં આયોજીત રાષ્ટ્રમંડલ ખેલોમાં બે ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે.

ભારતના શિવપાલે વલ્ડ મિલિટ્રી ગેમ્સમાં જીત્યો ગોલ્ડ

ABOUT THE AUTHOR

...view details