હૈદરાબાદઃભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહેટ્વિટર દ્વારા નિવૃત્તિની (Harbhajan Singh's retirement announced)જાહેરાત કરી છે. 23 વર્ષની આ સફરને અલવિદા કહીને હરભજન સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
23 વર્ષની આ કારકિર્દીને અલવિદા
હરભજને કહ્યું, "બધી સારી વસ્તુઓનો અંત આવે છે અને આજે હું 23 વર્ષની આ કારકિર્દીને અલવિદા (Goodbye to this 23 year career)કહું છું જેણે મને જીવનમાં બધું આપ્યું છે. હું દરેક વ્યક્તિનો આભાર માનું છું જેણે મને મદદ કરી અને મારી સફરને વધુ સુંદર અને યાદગાર બનાવી.
આ પણ વાંચોઃIndian team tour of South Africa: ભારતીય બેટ્સમેનો દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલરોને સંભાળવામાં સક્ષમઃ ચેતેશ્વર પૂજારા
આ પણ વાંચોઃIPL 2022ની મેગા હરાજીની તારીખો થઇ જાહેર