સેન્ચુરિયનઃભારત અને દક્ષિણ આફ્રિકાવચ્ચે રમાઈ રહેલી 3 મેચની ટેસ્ટ શ્રેણીના(India and South Africa 3 match Test series) બીજા દિવસે વરસાદમાં ધોવાઈ ગયા બાદ ભારતે ત્રીજા દિવસે 327 રન બનાવ્યા છે. હવે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો( India v South Africa Test match ) આ સ્કોરનો પીછો કરવા માટે ક્રિઝ પર આવશે અને આના કરતા મોટો લક્ષ્યાંક નક્કી કરશે.
કેએલ રાહુલે આ ઇનિંગમાં સદી ફટકારી
ભારત તરફથી કેએલ રાહુલે આ ઇનિંગમાં સદી ફટકારી(KL Rahul scored a century in this innings) હતી. રાહુલે 260 બોલમાં 123 રન બનાવ્યા હતા.આ પછી મયંક અગ્રવાલે 60 રન બનાવ્યા જ્યારે કોહલીએ 35 રન ઉમેર્યા. રહાણેએ 48 રન બનાવ્યા પરંતુ તે 2 રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો. અંતમાં બુમરાહે 2 ચોગ્ગા ફટકાર્યા જેની મદદથી તેણે 14 રન બનાવ્યા.