નવી દિલ્હી: વલ્ડ ચેમ્પિયનશિપના(India Open Badminton ) બ્રોન્ઝો મેડલ વિજેતા લક્ષ્ય સેનના રવિવારે ભારતના ઓપન બેડમિન્ટનમાં વલ્ડ ચેમ્પિયનશિપમાં લોહ કીન યૂને (World Championships in Badminton )સીધી રમતમાં 24-22, 21-17થી હરાવીને પુરૂષ સિંગલ્સ ટાઈટલ જીત્યું છે.
વર્લ્ડ ચેમ્પિયન લોહ કીન યૂને હરાવીને ટાઇટલ જીત્યું
ભારત માટે બીજી ખુશીની (Badminton Tournament India)વાત એ છે કે કેમકે આથી પહેલા ચિરાગ રેડ્ડી અને સાત્વિક રેડ્ડીએ પુરૂષ જોડીમાં મોહમ્મદ અહસાન અને હેંડ્રો સેતિયાવનને 21-16,26-24થી હરાવીને પહેલો ઓપનઈન્ડિયા ફાઈનલ જીત્યો હતો. સેમિફાઇનલમાં, સેન એક ગેમથી વાપસી કરીને મલેશિયાના તજે યોંગ એનજીને 19-21, 21-16, 21-12થી હરાવી અને ફાઇનલમાં સિંગાપોરના વર્લ્ડ ચેમ્પિયન લોહ કીન યૂને હરાવીને ટાઇટલ જીત્યું.