ગુજરાત

gujarat

ETV Bharat / sports

કોરોના વાયરસના કારણે શૂટિંગ વર્લ્ડ કપમાંથી ભારત બહાર નીકળી ગયું - India is not participate

કોરોના વાયરસની એકમાત્રના કારણે અમે શૂટિંગ વર્લ્ડ કપથી નામ પાછુ લીધુ છે. કેન્દ્રીંય એજેન્સીઓની સલાહ પર કરવામાં આવ્યું છે.

ભારતે કોરોના વાયરસના કારણે શૂટિંગ વર્લ્ડ કપમાંથી નામ પાછું લીધુ
ભારતે કોરોના વાયરસના કારણે શૂટિંગ વર્લ્ડ કપમાંથી નામ પાછું લીધુ

By

Published : Feb 29, 2020, 5:46 AM IST

નવી દિલ્હીઃ કોરોના વાયરસને લઇના કારણે અનેક મેચો રદ થઇ છે, અને મોટા ભાગના દેશો પોતાના નામ પાછા લીધા છે.

ભારતે શૂટિંગ વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું લીધું છે, શૉર્ટગમ વર્લ્ડ કપ આંતરરાષ્ટ્રીય નિશાનેબાજી મહાસંગથી માન્યતા થઇ છે, અને આ વર્લ્ડ કપ 4થી 13 માર્ચ દરમ્યાન આયોજન થવાનું છે.

ભારતીય રાષ્ટ્રીય રાઇફલ સંધ(ISSF)ના સુત્રોના જણાવ્યા પ્રમાણે સરકારની સલાહ પર ભારતીય ટીમએ પોતાનું નામ પાછું લીધુ છે.

કોરોના વાયરસના કારણે આ વર્લ્ડ કપમાં ચીન, તાઇવાન, હોંગકોંગ, મકાઉ, ઉત્તર કોરીયા અને તુર્કમેનિસ્તાનએ પણ પોતાના નામ પાછા લીધા છે. જ્યારે પાકિસ્તાનના નિશાનેબાજોએ પોતે જ વિશ્વકપમાંથી પાછું લેવાનો નિર્ણય કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details